Chinese company signs MOU to set up steel plant in Dholera: Saurabh Patel

  1. Home
  2. News
  3. Chinese company signs MOU to set up steel plant in Dholera: Saurabh Patel

Source by www.sandeshnews.tv

વાયબ્રન્ટ ગુજરાત 2019ના પ્રથમ દિવસે જ ગુજરાતમાં રોકાણકારો ઉમટી પડ્યાં હતાં. અને રાજ્ય સરકાર સાથે રોકાણકારોએ વિવિધ MOU પણ સાઇન કર્યાં છે. જે પૈકી ધોલેરામાં ચાઇનાની કંપનીએ સ્ટીલનો પ્લાન્ટ સ્થાપવા માટે MOU કર્યા છે. તો સાથે જ ધોલેરામાં મૂડી રોકાણ માટે અન્ય કંપનીઓએ MOU સાઇન કર્યા છે. ગુજરાતના બંદરોમાં રોકાણ કરવા માટે રાજ્યો અને દેશોએ MOU સાઇન કર્યા છે.

Recent Posts

1 Step 1
Inquiry Now
keyboard_arrow_leftPrevious
Nextkeyboard_arrow_right

Download our Brochure

Menu